Welcome to Suvidhaa Idar --- Here you can know about Online Requirments or Other Than Contact Suvidhaa Xerox & Online Center,Idar

પાસપોર્ટ અને પાનકાર્ડ

Suvidhaa Idar....



               પાસપોર્ટ અને પાનકાર્ડ બનાવી આપવામાં આવશે.


1. પાસપોર્ટ બનવા માટે જરૂરી ડોક્યુમેન્ટ. 
     
       1. સ્કુલ નું લીવીંગ સર્ટિફિકેટ.
       2. ચૂંટણી કાર્ડ 
       3. ચાલુ વર્ષનું અને આગળ નાં વર્ષ નું લાઈટ બિલ.
       4. રેશનીંગ કાર્ડ 
       5. રેહેવાસી હોવાનો પુરાવો દર્શાવતો પંચાયત કે નગરપાલિકા નો  
            દાખલો.
        6. ખૂટતા ડોક્યુમેન્ટ ને આધારે એફિડેવિટ કરવાના રહેશે.

2. પાનકાર્ડ બનવા માટે.
     1. સ્કુલ નું લીવીંગ સર્ટિફિકેટ.
     2. ચૂંટણી કાર્ડ 
     ૩. 2 કલર ફોટા.
   

વધુ માહિતી માટે રૂબરૂ મળો સુવિધા ઝેરોક્ષ & ઓનલાઈન સેન્ટર , ઇડર 

            ( ઋષભ કોમ્પલેક્ષ બસ સ્ટેન્ડ ની સામે , ઇડર )

      Contact :- 95864 31114, 94266 35440